Community Service Detail

Surat East Gujarat

7500
Cost(INR)
1000
Beneficiaries
75
Man Hours
30
Rotarians Involved
0
Rotaractors
Gallery


Mega Tree Plantation

રોટરી કલબ સુરત ઈસ્ટ દ્વારા મેગા વૃક્ષારોપણ પ્રોજેક્ટ નાં ભાગરૂપે "GROW NATIVE GREEN FORUM" સંસ્થા સાથે મળીને મેગા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું . "GROW NATIVE GREEN FORUM" સંસ્થા સુરત માં અલગ અલગ જગ્યાએ 25000 થી પણ વધારે વૃક્ષો વાવશે અને આપણે તે સંસ્થા સાથે મળી ને વૃક્ષારોપણ કરતા રહીશું .પ્રથમ 1000 વૃક્ષો આપણી ક્લબ દ્વારા રોપવામાં આવ્યા તેના સંકલન માટે જેમણે આપણી ક્લબને સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું તેવા રો કમલેશ ગજેરા નો પણ ખૂબ ખૂબ આભાર..