Club Service Detail

Surat East Gujarat

Gallery

MISSION LITERACY - KARANJVAN/AMBALI

આનંદગ્રામ પ્રોજેક્ટ... અડોપટેડ ગામ કરંજવાણ અને આમલી, 26-08 ના રોજ બંને ગામની મુલાકાત લીધી, સાથે "mission literacy " અંતર્ગત નોટબુક અને સ્ટેશનરીની કીટ ગરીબ બાળકોને આપી અને ક્લબના ફસ્ટ લેડી એવા ચેતના માંગુકિયા નો જન્મદિવસ હોય તેમના તરફથી બાળકોને ફ્રુટ આપ્યું. અને નોટબુક નું અનુંદાન રો. રસિક સાવલિયા તરફ મળ્યું હતું. આનંદ ગામના પહેલા પ્રોજેક્ટ માં પ્રેસિડેન્ટ રો વિજય માંગુકિયા, સેક્રેટરી રો કલ્પેશ બલર, મંથ લીડર રો ડૉ કેતન ધામી, આનંદગ્રામ ચેરમેન રો ડૉ અતુલ પટેલ અને અન્ય 6 રોટરીક્લબના મિત્રો હાજર રહ્યા હતા.