Club Service Detail

Sarigam

Gallery


BLOOD GLUCOSE, RBS, BP, NEUROPATHY Check Up Camp

એન.આર અગ્રવાલ રોટરી હોસ્પિટલ સરીગામ ખાતે, રોટરી અને રોટરેકટ ક્લબ ઓફ સરીગામ દ્વારા ૧૦| ૦૯|૨૩નાં રોજ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતર્ગત SD BIOSENSOR PVT LTD અને DHYANAM PHARMA,SAVISHANK FOUNDATION & TWINCITY MULTI SPECIALITY CLINIC VAPIના સયુંકત સહયોગથી મફત સેવા આપવામાં હતી.આ શિબિરમાં BLOOD GLUCOSE,RBS,BP, NEUROPATHYનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.ડો.ઉર્વશી પટેલ મોદી અને સંપૂર્ણ ટીમેં ઉપસ્થિત રહી લાભાર્થીની યોગ્ય તપાસ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કેમ્પમાં ૬૦થી વધુ લોકોએ લાભ લીધો.રોટરી પ્રમુખ નિશિત નાયક, સેક્રેટરી ડો.નીરવ શાહ,પ્રોજેક્ટ ચેર ડો.જયેશ દીક્ષિત,પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર રો. દેવાંગ દીક્ષિત,સર્વિસ પ્રોજેક્ટ ચેર રો.ડો.આશિષ આરેકર,વાઈસ પ્રેસિડેન્ટ ડો.જાનવી આરેકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રોટરેકટ ક્લબ ઓફ સરીગામ પ્રમુખ સિદ્ધાર્થ સાલવી,સેક્રેટરી હિમાંશુ મેરાઈ,,અને રોટરી હોસ્પિટલ સરીગામના સ્ટાફ સહિત સૌએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી.


Project Covered in Media