Community Service Detail

Surat East Gujarat

33000
Cost(INR)
35
Beneficiaries
70
Man Hours
35
Rotarians Involved
0
Rotaractors
Gallery


Gaudhan Seva

આજના આપણા ક્લબ દ્વારા આયોજીત સેવાકિય પ્રોજેક્ટ ગૌધન અંતર્ગત ગૌશાળા ની ગાયોને સેવા પૂરી પાડવામાં આવી. આ પ્રોજેક્ટ માં ક્લબની બહેનો દ્વારા ગૌશાળાની રકમ ભેગી કરી સેવા પૂરી પાડવામાં આવેલ અને ક્લબ મેમ્બર એવા રો . પ્રેમિલા રામાણી નાં જન્મ દિન નિમિતે આ વિશેષ આયોજન કરાયું હતું. આ તબ્બકે ક્લબ ની તમામ બહેનો નો ખુબ ખુબ આભાર અને હાજર રહેનાર દરેક મેમ્બર નો ખુબ ખુબ આભાર?